Praisa Helpline Number :
+91 079 3500 2900
Praisa Support Email :
praisaapplication@gmail.com
PRAISA વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ સંદેશ: PRAISA એપ્લિકેશનમાં થોડા દિવસો માટે લોગિન કરવાનો પ્રયાસ કરતી વખતે તમને “Something went wrong”નો મેસેજ આવી શકે છે. જ્યારે તમને આ મેસેજ મળે ત્યારે તમારે નીચે જણાવેલ સ્ટેપ્સ લેવા: ૧. તમારું Google Chrome બ્રાઉઝર ખોલો ૨. ⁠ઓલ ટાઇમ બ્રાઉઝર હીસ્ટ્રી ડીલીટ કરી નાખવી. ૩. ⁠તમારા Google Chrome બ્રાઉઝરને અપડેટ કરો. ૪. ⁠તમારું Google Chrome બ્રાઉઝર બંધ કરો. ૫. ⁠15 મિનિટ પછી પ્રયાસ કરો. ૬. ⁠૧ થી ૪ નંબરનું કામ પૂર્ણ કર્યા પછી જો મેસેજ આવે તો થોડા સમય બાદ ફરીથી લોગીન કરવું.

PRAISA application new link is: https://praisa.gujarat.gov.in

PRAISA application new link is: https://praisa.gujarat.gov.in

અમે બધા યુઝરને એક જ કોમ્પ્યુટર પર એક જ યુઝર નેમ અને પાસવર્ડથી લોગિન કરીને કામ કરવા માટે વિનંતી કરીએ છીએ. જો તમે એક કરતા વધુ કોમ્પ્યુટર કે બીજા ટેબ કે ઈન્કોગ્નાઈટો મોડ પર લોગિન માટે એક જ યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમને રીક્વેસ્ટ ટાઈમઆઉટ સ્પેસિફિક સમસ્યા આવી શકે છે.

PRAISA application new link is: https://praisa.gujarat.gov.in

Submit Your Support Ticket