Praisa Helpline Number :
+91 079 3500 2900
Praisa Support Email :
praisaapplication@gmail.com
કોઈપણ કર્મચારીને બોર્ડિંગ(off-boarding) કરતા પહેલા નોમિનીની માહિતી ઉમેરવી ફરજિયાત છે. નોમિની માહિતી ઉમેર્યા પછી તમને કર્મચારીને નિષ્ક્રિય(Inactive) કરવાની મંજૂરી આપવામાં આવે છે. મહેરબાની કરીને નોંધ લો કે એકવાર કર્મચારી નિષ્ક્રિય(inactive) થઈ જાય તો અમે તમને કોઈપણ કર્મચારીને સક્રિય(active) કરવામાં મદદ નહીં કરીએ.

login 2023-2024 ,માર્ચ ૨૦૨૪ ની સેલેરી પ્રોસેસ કરી દેવી ત્યારબાદ લોગ out થઇ ફરી લોગીન કરી વર્ષ ૨૦૨૪/૨૫ સિલેક્ટ કરવું પે બિલ ઓપ્સશન માં જઈ + (પ્લસ ) ઉપર ક્લિક કરી પે બિલ ની પ્રોસેસ કરશો. અને એમાં માર્ચ મહિનો વર્ષ 2023-2024 સિલેક્ટ કરશો એટલે તમામ કર્મચારી દેખાશે.

દરેક શાખામાંથી બજેટ હેડ ઉમેરવાના થતા હોય એની યાદી મંગાવી , આપેલી અક્સેલના ફોર્મેટમાં મોકલી આપવી. જેથી છેલ્લી ઘડી પર બજેટ હેડ ના ઉમેરાવાને કારણે બિલ પ્રોસેસ કરવામાં થતો વિલંબ અટકાવી શકાય. બજેટ હેડ ઉમેરવા માટે બે થી ત્રણ કલાકથી લઇ એક દિવસનો સમય લાગી શકે છે.

યોગ્ય ઉકેલ માટે પહેલા સમસ્યાનો યોગ્ય રીતે ઉલ્લેખ કરો અને બીજું બિલનો પ્રકાર, બિલ નંબર, નિર્માતા (Creator) આઈડી જેવી સંબંધિત વપરાશકર્તા માહિતી પ્રદાન કરો જેથી અમે તપાસ કરી શકીએ અને તમને જલદી યોગ્ય ઉકેલ આપી શકીએ.

ઈમેજમાં મોકલવામાં આવેલ ટિકિટનો નંબર સર્ચ ન થઈ શકવાના કારણે ઘ્યાનમાં લેવાશે નહિ જેની નોંધ લેવી. ટિકિટ નંબર શબ્દોમાં લખીને મોકલવી.

પ્રાઈસાના સપોર્ટ પ્લેટફોર્મ પર દર્જ કરેલી ટિકિટનો સપોર્ટ સ્ટાફ નંબર આવ્યે અથવા દર્જ કરેલી ટિકિટનું નિરાકરણ આવ્યે સામેથી જે તે સંબંઘિત વ્યકિતને ફોન કરશે. નોંધણી કરીને તરત જ અમને મોકલવી નહિ.

કૃપા કરીને તમારો પાસવર્ડ બદલો.

તમારો પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં.

Submit Your Support Ticket